જો ${A_\lambda } = \left( {\begin{array}{*{20}{c}}
\lambda &{\lambda - 1}\\
{\lambda - 1}&\lambda
\end{array}} \right);\,\lambda \in N$ હોય તો $|A_1| + |A_2| + ..... + |A_{300}|$ મેળવો.
$(299)^2$
$(300)^2$
$(301)^2$
એકપણ નહીં.
$\theta \in (0,\pi)$ ની કેટલી કિમંત માટે રેખીય સમીકરણો $x + 3y + 7z = 0$ ; $-x + 4y + 7z = 0$ ; $ (sin\,3\theta )x + (cos\,2\theta )y + 2z = 0$ ને શૂન્યતર ઉકેલ ધરાવે .
જો ${2^{{a_1}}},{2^{{a_2}}},{2^{{a_3}}},{......2^{{a_n}}}$ એ સમગુણોતર શ્રેણીમાં હોય તો $\left| {\begin{array}{*{20}{c}}
{{a_1}}&{{a_2}}&{{a_3}} \\
{{a_{n + 1}}}&{{a_{n + 2}}}&{{a_{n + 3}}} \\
{{a_{2n + 1}}}&{{a_{2n + 2}}}&{{a_{2n + 3}}}
\end{array}} \right|$ ની કિમંત મેળવો.
નીચે આપેલાં શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : $(1,0),(6,0),(4,3)$
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{x + a}&b&c\\b&{x + c}&a\\c&a&{x + b}\end{array}\,} \right| = 0$ નું કોઈ એક બીજ મેળવો.
ધારો કે $S _1$ અને $S _2$ એવા દરેક $a \in R$ - \{0\}ના ગણો દર્શાવે છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ
$a x+2 a y-3 a z=1$
$(2 a+1) x+(2 a+3) y+(a+1) z=2$
$(3 a+5) x+(a+5) y+(a+2) z=3$
ને અનુક્રમે અનન્ય ઉકેલ તથા અસંખ્ય ઉકેલો હોય. તો